- શરદી ઉધરસ થઈ હોય તો એક ગ્લાસ ગરમ દૂધમાં બે ચપટી હળદર અને એક ચપટી કાળામરી નાંખીને સેવન કરો.
- દાંતને ચમકાવવા માટે હળદરની સથે સિંધાલુણ ભેળવીને દાંત પર ઘસવું જોઈએ. આનાથી દાંત પરનું પીળાપણું દૂર થાય છે.
- કોઈ પણ જીવ જંતુ ડંખ મારે તો પ્રાથમિક ઉપચાર તરીકે હળદર ઘસીને લેપ બનાવીને તેને ગરમ કરી પ્રભાવિત જગ્યાએ લગાડવું.
- પીડિયો થયો હોય તો છશમાં હળદર નાંખીને પીવાથી લાભ થાય છે.