સલાહ
|
લેખ
|
ઘરેલુ ઉપચાર
મુખપૃષ્ઠ
»
વિવિધ
»
આરોગ્ય
»
ઘરેલુ ઉપચાર
»
ભોજન પ્રત્યે અરૂચિને દૂર કરો- 3
સૂચના
મિત્રને મોકલો
આ પેજ પ્રિન્ટ કરો
ભોજન પ્રત્યે અરૂચિને દૂર કરો- 3
N.D
-
તજ, સુંઠ અને ઈલાયચી સરખી માત્રામાં લઈને દળીને તેનું ચુર્ણ બનાવીને મુકી રાખો. આને જમવા પહેલા એક ગ્રામ ચુર્ણ જેટલુ લો. આનાથી અરૂચિની ફરિયાદ દૂર થશે.
-
જામફળના કોમળ પાનમાં થોડીક ખાંડ ભેળવીને દિવસમાં એક વખત સેવન કરવાથી ભુખ વધીને અરૂચિ દૂર થાય છે.
-
નાની હરડેને દળીને સંચળ સાથે ફાકી મારવાથી મારવાથી અરૂચિ દૂર થાય છે.
-
એક ચપટી પીસેલી રાઈ શાકમાં નાંખીને ખાવાથી ખાવાનું ઝડપથી પચી જાય છે અને સારી એવી ભુખ લાગે છે. આ અરૂચિ નાશક ઉત્તમ ઉપાય છે.
સૌજન્ય: ગૃહનંદની
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો:
ભોજન પ્રત્યે અરૂચિને દૂર કરો,
સ્વાસ્થ્ય,
હેલ્થ,
આરોગ્ય
આ જાણકારી તમને કેવી લાગી અમને જરૂર જણાવશો
ઘણું બધુ
• ભોજન પ્રત્યે અરૂચિને દૂર કરો- 2
• ભોજન પ્રત્યે અરૂચિને દૂર કરો- 1
• હળદરના ઘરેલુ ઉપચાર-2
• હળદરના ઘરેલુ ઉપચાર-1
• હળદરના ઉપાયો
• અજમાવવા જેવા ઘરેલુ નુસખા