સલાહ | લેખ | ઘરેલુ ઉપચાર
મુખપૃષ્ઠ » વિવિધ » આરોગ્ય » ઘરેલુ ઉપચાર » મોઢાની દુર્ગંધ માટેના ઘરગથ્થુ ઉપચાર
Feedback Print Bookmark and Share
 

N.D
- પાચન ક્રિયાની ખરાબીને લીધે શ્વાસ દુર્ગંધયુક્ત થઈ જાય છે. તેનાથી છુટકારો મેળવવા માટે પાંચ મુનક્કા અને પાંચ ઈલાયચીના દાણાને છોલીને મોઢામાં મુકવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે.

- અજીર્ણ, કફની ખરાબી, અપચાને લીધે મોઢામાંથી વાસ આવતી હોય તો દરરોજ નિયમિત 10 ગ્રામ મુનક્કા ખાવા જોઈએ.

- ચાંગેરીના ચાર પાંચ પાનને પાનની જેમ મોઢામાં રાખવાથી શ્વાસની દુર્ગંધથી છુટકારો મેળવી શકાય છે.

- 10 ગ્રામ ધાણાને નિયમિત ચાવવાથી પણ મોઢાની વાસ દૂર થાય છે.

- ગોરમુડીના ચુર્ણને કાંજીમાં થોડુક થોડુક મેળવીને પીવાથી શ્વાસની દુર્ગંધ દૂર થશે.
સંબંધિત જાણકારી શોધો