કોથમીર : ગુણકારી ઔષધિ

-
લીલા ધાણા સ્વાદિષ્ટ અને જઠારાગ્નિને ઠારે છે -
આ પાચક અને જ્વરનાશક પણ છે. -
લીલા ધાણાને વાટીને તેનો લેપ માથાનો દુ:ખાવો અને અન્ય સોજા પર લગાડવાથી આરામ મળે છે. -
મોઢાના ચાંદા કે ગળાન રોગમાં લીલા ધાણાના રસના કોગળા કરવાથી ફાયદો થાય છે. -
આંખો લાલ થઈ ગઈ હોય કે સુજી ગઈ કે આંખ પર સોજા આવી ગયા હોય તો ધાણાને વાટીને પાણીમાં ઉકાળી, આ રસને કપડાથી ગાળીને આંખોમાં નાખવાથી ફાયદો થાય છે.