સલાહ | લેખ | ઘરેલુ ઉપચાર
મુખપૃષ્ઠ » વિવિધ » આરોગ્ય » ઘરેલુ ઉપચાર » સૂંઠની ચા
Bookmark and Share Feedback Print
 

ફાયદા - માથાનો દુ:ખાવો, થાક, શરદી, તાવ.
બનાવવાની રીત - એક કપ ચા માટે પોણો કપ પાણી, અડધો કપ દૂધ, અડધી ચમચી સોંઠ પાવડર, ચોથાઈ ચમચી ચા પત્તી અને અડધી ચમચી ખાંડ. કાળી પી શકતા હોય તો વધુ ગુણકારી.
સંબંધિત જાણકારી શોધો