કબજિયાત - દરરોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ કુણા પાણીમાં એક લીંબૂનો રસ નાખીને પીવાથી પેટના બધા પ્રકારના વિકારો દૂર થાય છે.
આંતરડાની સફાઈ - અઠવાડિયામાં એકવાર ગરમ પાણીમાં લીંબૂનો રસ અને સંચળ નાખીને પીવાથી આંતરડા સાફ થાય છે.
એડકી રોકવા - લીંબૂના રસમાં મધ અને કાળા મરીનો પાવડર નાખીને પીવાથી એડકી આવવી બંધ થાય છે. ..
ફાયદા - કફ સર્દી, તાવમાં લાભકારી
બનાવવાની રીત - એક કપ ચા મટે 3-4 પાન યુકેલિપ્ટ્સની મસળી નાખો. અડધો ચમચી ખાંડ, પા કપ પાણી અને અડધો કપ દૂધ, એક લવિંગ. જો કાળી ચા પી શકતા હોય તો દૂધ ન નાખશો. એક કપ પાણીમાં જ તૈયાર કરો.