નિયમિત દિનચર્યા રાખો. સુવાનો તથા જાગવાનો સમય નક્કી રાખો અને તે જ સમયે સુઈ જાવ તથા સવારે જાગો.
તણાવને દૂર રાખવાનો પ્રયત્ન કરો
નિયમિત કસરત કરો
રાત્રિના સમયે વધારે ભારે ભોજન ન કરશો અને રાત્રે જમ્યા બાદ થોડી વાર ચાલવાનું રાખો.
સુતા પહેલાં એક ગ્લાસ નવાયા દૂધમાં મધ ભેળવીને પીવો.
સ્નાન કર્યા બાદ સુવાથી સારી ઉંઘ આવે છે.
રૂમની અંદર લાઈટ બંધ કરીને સુવો.
બેડ પર હલ્કા રંગની ચાદરોનો ઉપયોગ કરો. તેમજ સાફ-સફાઈનું ધ્યાન રાખો.
|