મુખપૃષ્ઠ > વિવિધ > આરોગ્ય > સલાહ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
કમરનાં દુ:ખાવાથી બચો  Search similar articles
N.D

કમરના દુ:ખાવાના સામાન્ય કારણો છે :

બેસતી વખતે શરીરનો પોશ્ચર સરખો ન હોવો.

શરીર વધારે પડતુ વાળીને બેસવુ

વધારે પડતું વજન, વધારે પડતી કસરત

પ્રેગ્નેસીં અને પીરીયડસ વખતે હંમેશા કમરના દુ:ખાવાની ફરિયાદ રહે છે.

કમરનો દુ:ખાવો વંશાનુગત પણ હોય છે.

જ્યારે કરમનો દુ:ખાવા માટે બધા જ ઈલાજ કર્યા છતાં પણ તે અઠવાડિયાથી વધારે સમય સુધી રહે તો તુરંત જ ડોક્ટર પાસે જાવ તેને અણદેખ્યુ ન કરશો.

જો દુ:ખાવો અસહ્ય થઈ જાય તો તુરંત જ ડોક્ટર પાસે જાવ આવી સ્થિતિમાં જાતે કોઈ દવા ન લેશો.

તેના માટે થોડીક સાવધાની રાખવી જરૂરી છે:

કોઈ પણ વસ્તુને ઉઠાવવા માટે સીધા જ વાંકા વળશો નહિ તેના માટે સૌથી પહેલાં થોડાક ઘુંટણીયે પડીને પછી નમો.

બેસતી વખતે કમરને ટેકો આપીને બેસો.

વધારે પડતાં નરમ ગાદલાનો ઉપયોગ કરશો નહિ.

સ્મોકીંગ બંધ કરી દો તેમજ લાંબા સમય સુધી ડ્રાયવિંગ પણ ન કરશો.

હાઈ હીલના ચંપલ ન પહેરશો

કમરના દુ:ખાવાને રોજીંદો દૂર કરવા માટે રેગ્યુલર એક્સરસાઈઝ કરો.

કમરની માંસપેથીઓને મજબુત બનાવવા માટે રોજ યોગા કરો.

ભુજંગાસન અને પવનમુક્તાસન આસન કમરના દુ:ખાવાને દુર કરવામાં મદદરૂપ બને છે.
ઘણું બધુ
રોગ અનેક ઈલાજ એક-તુલસી
અનિંદ્રાથી બચવાના ઉપાયો
દાડમના ઔષધિય ગુણો
લૂથી બચવાના ઉપાયો
સ્વાસ્થ્ય રક્ષક હિંગ
દહીનાં અમૃત જેવા ગુણો