મુખપૃષ્ઠ > વિવિધ > આરોગ્ય > સલાહ > સ્વાસ્થ્ય માટે ઉપયોગી ફળ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સ્વાસ્થ્ય માટે ઉપયોગી ફળ

N.D
ફળો પુષ્ટિકારક તો હોય જ છે પણ તેની સાથે સાથે વિટામીન અને પ્રાકૃતિક ખનીજોથી ભરેલા હોય છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી હોય છે. આના અભાવથી શરીરમાં થોડીક નબળાઈ આવી જાય છે.

ફળોની અંદર જે પચેલુ ભોજન રહે છે તેને ખાતા અને તેનો રસ પીતાની સાથે જ શરીરમાં સ્ફુર્તિ આવી જાય છે અને થકાવટ દૂર થઈ જાય છે. ફળોના માધ્યમ વડે અન્ય ભોજન પણ સરળતાથી પચી જાય છે. ઘણાં બધા ફળોની અંદર પેપ્ટીન નામનો એક ખાદ્ય પદાર્થ હોય છે જે ભોજનનું પાચન કરવામાં મદદ કરે છે.

ફળોનો રસ ઝડપથી પચી જતો હોવાને લીધે બાળકો માટે ઘણો ઉપયોગી છે. ટામેટા અને સંતરાનો રસ પીવડાવવાથી બાળકોને સ્વાસ્થ્યમાં ખુબ જ લાભ થાય છે.

ફળોના રસ કૃમિનાશક હોય છે. તેમના ઉપયોગથી આપણા શરીરમાં રહેલા કિટાણુ નષ્ટ થઈ જાય છે કેમકે ફળોની અંદર સાઈટિક અમ્લ હોય છે અને તેમના સંપર્કમાં આવીને કીટાણું એક સેકંડ માટે પણ ઉભા નથી રહી શકતાં. લીંબુ અને ખાટા ફળોનો રસ તો આ કામને વધારે ઝડપથી કરે છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
સારા સ્વાસ્થ્ય માટે શું ખાવુ?
સ્વાસ્થ્ય જાળવવાના સોનેરી સૂત્રો
કેવી રીતે કરશો ફળોના રસનું સેવન...
ખાંસીમાં આદુ
સ્વસ્થ્ય રહેવા માટે અપનાવી જુઓ
સ્વાસ્થ્ય જીવન માટેની થોડીક ટીપ્સ...