* જાડાપણું દૂર કરવા માટે રોજ સવારે ઓછામાં ઓછી 40 મિનિટ જેટલું ઝડપથી ચાલવું જોઈએ. * દિવસમાં ત્રણથી ચાર લીટર પાણી અને અડધો લીટર ફળના રસનું સેવન અવશ્ય કરો. * સવારે હળવો નાસ્તો, બપોરના ભોજનની સાથે દહી અને સલાડ અને સાંજે ફળ અને શાકભાજીયુક્ત હલ્કાં ભોજન લો. * ડાયેટીશિયનની પાસે પોતાના વજનને અનુસાર તમારો એક કેલેરી ચાર્ટ બનાવડાવો અને તેના પ્રમાણે ભોજન લો. |