મુખપૃષ્ઠ > વિવિધ > આરોગ્ય > સલાહ > પગની કાળજી રાખો
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પગની કાળજી રાખો

N.D
* શિયાળામાં વધારે પડતી ઠંડીને લીધે એડીઓ ફાટી જવાની સમસ્યા થતી હોય તો સરસોના તેલમાં મીણબત્તી ઓગાળીને સુકી મહેંદી ભભરાવી દો અને નવાયું નવાયું તેને લઈને વાઢીયામાં ભરી દો. તેનાથી તમને ચોક્કસ લાભ થશે.

* શિયાળામાં ત્વચા સુકી થઈ જઈને પગ ફાટી ગયા હોય તો સરસોનું તેલ ગરમ કરીને માલિશ કરવી.

* દૂધીને તળીયા પર ઘસવાથી તળિયાની બળતરા શાંત થાય છે.

* ઘુંટણ પર લીંમડાના તેલની માલિશ કરવાથી ઘુંટણનો દુ:ખાવો દૂર થશે.

* હાથ-પગના તળિયા પર બળતરા થતી હોય તો તડબુચની છાલના સફેદ ભાગમાં કપૂર અને ચંદનને ભેળવીને લેપ કરવાથી બળતરા દૂર થશે.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
વિટામીન ડી યોગ્ય માત્રામાં જ લો
જાડાપણાને દૂર કરવાના ઉપાય
પેટનો દુ:ખાવો ભગાડો
સ્વાસ્થ્ય માટે ઉપયોગી ફળ
સારા સ્વાસ્થ્ય માટે શું ખાવુ?
સ્વાસ્થ્ય જાળવવાના સોનેરી સૂત્રો