મુખપૃષ્ઠ > વિવિધ > આરોગ્ય > સલાહ > આને પણ અજમાવી જુઓ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
આને પણ અજમાવી જુઓ

N.D
* હૃદયરોગીઓએ ભોજનમાં સોયાબીનના તેલનો પ્રયોગ કરવો જોઈએ કેમકે આ કેલોસ્ટ્રોલ મુક્ત હોય છે.

* કબજીયાતને દૂર કરવા માટે શાકભાજીમાં લસણ નાંખીને બનાવો. દરરોજ લસણનો પ્રયોગ કરવાથ્યી કબજીયાત નથી રહેતી.

* આખા શરીરમાં દુ:ખાવો થતો હોય ત્યારે સોડાબાઈકાર્બોનેટ તેમજ કાચી ફટકળી બંનેને સમાન માત્રામાં પીસીને આને ગરમ પાણીની સાથે લેવાથી ઘણૉ આરામ થાય છે.

* ગેસ થયો હોય તો પીસેલી સુંઠમાં સ્વાદ અનુસાર મીઠું નાંખીને ગરમ પાણીની સાથે લેવાથી ફાયદો થાય છે.

* ભોજનમાં ઘી, દૂધ, ચોખા, અડદ, નારિયેળ, મલાઈ, માખણ, મધ, ઋતુ અનુસાર ફળો, હલવો, લીલા શાકભાજી, ટામેટા, ગાજર, આમળા વગેરેનું સેવન કરવું જોઈએ.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
પગની કાળજી રાખો
વિટામીન ડી યોગ્ય માત્રામાં જ લો
જાડાપણાને દૂર કરવાના ઉપાય
પેટનો દુ:ખાવો ભગાડો
સ્વાસ્થ્ય માટે ઉપયોગી ફળ
સારા સ્વાસ્થ્ય માટે શું ખાવુ?