મુખપૃષ્ઠ > વિવિધ > આરોગ્ય > સલાહ > ડાયાબિટિશના રોગીઓ માટે ટીપ્સ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ડાયાબિટિશના રોગીઓ માટે ટીપ્સ

- દરરોજ 35-40 મિનિટ સુધી ઝડપી ચાલો.

- ખાવાનું એકી સાથે ન ખાતા થોડી થોડી વારના અંતરે ખાવ.

- દિવસ દરમિયાનના ભોજનમાં તેલનો ઉપયોગ ત્રણ થી ચાર ચમચી જેટલો કરો.

- ભોજન ચિકિત્સકે આપેલ આહારના નિત્યક્રમને અનુસાર જ નક્કી કરેલ સમય પર ભોજન લો અને તે પણ નિશ્ચિત માત્રામાં.

- ભોજનમાં રેશાવાળા પદાર્થોનું સેવન વધારે કરો. આનાથી લોહીમાં ગ્લુકોઝનું સ્તર ધીરે ધીરે વધે છે અને લોહીમાં ગ્લુકોઝની માત્રા પણ નિયંત્રિત રહે છે.

- ઉપવાસ કરવો નહિ જે વધારે પેટ ભરીને પણ ન ખાવું.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
જાણો બરફના ઔષધિય ગુણો વિશે
હસો અને કેલોરી ઘટાડો
ટામેટાથી મેળવો ચમકતી ત્વચા
જ્યારે અળઈઓ કરે હેરાન
વજન ઓછુ કરો કટિસ્નાનથી
સુગંધિત સારવાર:એરોમા થેરેપી- 1