મુખપૃષ્ઠ > વિવિધ > આરોગ્ય > સલાહ > સફરજનથી ઘટાડો વજન
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સફરજનથી ઘટાડો વજન

જેમણે માથાનો દુ:ખાવો, ચિડચિડાપણુ, બેહોશી, ઉન્માદ કે ભૂલવાની બીમારી હોય તેમણે ભોજન પહેલા બે તાજા મીઠા સફરજનનુ સેવન કરવુ જોઈએ. આવા રોગીને સાધારણ ચા-કોફી છોડીને ફક્ત સફરજનની ચા જ પીવી જોઈએ.

દિલ નબળુ હોય તો દિલની ધડકન ઓછી કે વધુ હોય તો ચાંદીની વરક લગાવી સફરજનનો મુરબ્બો ખાવો જોઈએ. આનાથી ચરબી ઘટે છે. અનિદ્રાની સારવારમાં પણ સફરજન ખૂબ જ ઉપયોગી છે.

ઉંધ ન આવતી હોય તો એક-બે વાગ્યે ઉંધ ખૂલવા પર બીજીવાર ઉંધ ન આવતી હોય તો રોગીએ સૂતા પહેલા એક ગળ્યા સફરજનનો મુરબ્બો ખવડાવો અને ઉપરથી સાધારણ ગરમ દૂધ પીવા આપી દો. આનાથી ઉંધ સારી આવશે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
હૃદય માટે પુરતી છે એક જ ગોળી
ડાયાબિટિશના રોગીઓ માટે ટીપ્સ
જાણો બરફના ઔષધિય ગુણો વિશે
હસો અને કેલોરી ઘટાડો
ટામેટાથી મેળવો ચમકતી ત્વચા
જ્યારે અળઈઓ કરે હેરાન