મુખપૃષ્ઠ > વિવિધ > આરોગ્ય > સલાહ > વરસાદની ઋતુમાં બિમારીઓથી બચો
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
વરસાદની ઋતુમાં બિમારીઓથી બચો

N.D
વરસાદની ઋતુમાં છ બિમારીઓથી ખાસ બચવું જોઈએ- મેલેરિયા, ડેંગ્યું, ઝાડા-ઉલ્ટી, ટાયફોડ, પીડિયો અને ખરજવા જેવા ચામડીના રોગોથી. આ સિવાય ઝેરીલા જીવ-જંતુઓના ડંખ પણ ઘણાં લોકોને હેરાન કરે છે. સાપ કરડવાનો અને કુતરા કરડવાનો પણ ભય આ ઋતુમાં સૌથી વધારે રહે છે.

આ બધા જ રોગો થવાનું મુખ્ય કારણ છે વરસાદને લીધે હવામાનમાં આવેલ ભેજનું પ્રમાણ, ખાડા-ખાબોચિયામાં પાણી ભરાવાને લીધે ઝડપથી બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે. આવી ઋતુમાં જ્યાં હવાની અંદર જ બેક્ટેરિયા અને રોગજનિક કિટાણુંઓ ફેલાઈ રહ્યાં હોય ત્યાં કોઈ પણ બિમાર થઈ શકે છે. બાળકો માટે આ ઋતુ વરસાદના ટીંપાની મજા માણવા માટેની હોય છે પરંતુ તેની સાથે સાથે બિમારીઓની ચેતવણી પણ આપે છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
સફરજનથી ઘટાડો વજન
હૃદય માટે પુરતી છે એક જ ગોળી
ડાયાબિટિશના રોગીઓ માટે ટીપ્સ
જાણો બરફના ઔષધિય ગુણો વિશે
હસો અને કેલોરી ઘટાડો
ટામેટાથી મેળવો ચમકતી ત્વચા