મુખપૃષ્ઠ > વિવિધ > આરોગ્ય > સલાહ > કેલ્શિયમની ઉણપ અને તેના કારણો
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
કેલ્શિયમની ઉણપ અને તેના કારણો

N.D
લક્ષણો :

- હાડકા પોલા અને નબળા થઈને તુટી જવા.
- વળી ગયેલી કમર
- ઓગળી રહેલા દાંત
- બાળકોના દાંત મોડા આવવા
- શરીરમાં નબળાઈ રહેવી

આ છે કેલ્શિયમની ઉણપના કારણો

- પાચન નબળુ હોવાથી ભોજનમાંથી કેલ્શિયમનું અવશોષણ ઓછો હોવું.

- દૈનિક આહારમાં કેલ્શિયમયુક્ત પદાર્થોની ઉણપ

- મહિલાઓને વધારે માસિક ધર્મ આવવું.

- નવજાત બાળકોમાં સ્તનપાનનો અભાવ

- તડકો, શારીરિક શ્રમ અને યૌગીક ક્રિયાઓનો અભાવ

- ખાંડવાળા પદાર્થોનું વધારે પડતું સેવન

આ રીતે સારવાર કરો

- પાચનક્રિયાને યોગ્ય કરવા માટે પેઢા પર માટીની પટ્ટી, ગરમ-ઠંડુ કટી સ્નાન, સુર્ય સ્નાન, ભીની ચાદર લપેટવી, એનિમા લેવું વગેરે લાભકારી છે.

- પોતાના રસને અનુસાર ઘરના કાર્ય સાફ-સફાઈ, ગાર્ડનિંગ, સ્વીમીંગ, ચાલવું, બિલ્ડિંગમાં લિફ્ટની જગ્યાએ સીડીઓનો ઉપયોગ કરવો વગેરે.

- નિયમિત યોગાભ્યાસ કરવો.

- આહારના સંબંધે ખાસ કરીને સજાગ રહેવું. ફાસ્ટ-ફૂડ, કોલ્ડ ડ્રિંક્સ, તળેલો, વધારે પડતો મસાલાવાળો, ખાંડની વાનગીઓથી બચવું. જેટલો બને તેટલો પ્રાકૃતિક આહાર જેવો કે અંકુરિત અનાજ, મૌસમી તાજા ફળો અને શાકભાજી, સલાડ, કરકરા લોટની રોટલી, ડેયરી પ્રોડક્ટનો પોતાના આહારમાં સમાવેશ કરો.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
જાંબુના ગુણકારી પ્રયોગ - 1
મલેરિયાના લક્ષણો અને બચવાના ઉપાય
વરસાદની ઋતુમાં બિમારીઓથી બચો
સફરજનથી ઘટાડો વજન
હૃદય માટે પુરતી છે એક જ ગોળી
ડાયાબિટિશના રોગીઓ માટે ટીપ્સ