સલાહ | લેખ | ઘરેલુ ઉપચાર
મુખપૃષ્ઠ » વિવિધ » આરોગ્ય » સલાહ » વિટામીન્સ અને મહિલાઓ -5
 

N.D
- આયરન મહિલાઓ માટે ખુબ જ જરૂરી છે. આના સેવનથી શરીરની અંદર લોહીની ઉણપ નથી થતી. આયરન બીંસ, મટર, લીલા પાંદડાવાળી શાકભાજી, ગોળ, શેરડીનો રસ, આખા અનાજ, કિશમિશ વગેરેમાંથી મળી રહે છે. આના સેવનથી જાડાપણું નથી વધતું. શરીર રોગોની સામે લડવામાં સક્ષમ થાય છે. યાદશક્તિ સારી રહે છે. ગર્ભવતી મહિલાઓ રોજ આયરનયુક્ત આહાર લેવો જોઈએ. મોનોપોઝ વખતે મહિલાઓ આનું સેવન કરે તો તેમની મુશ્કેલીઓ ઓછી થઈ જાય છે. સાધારણ મહિલાઓ પણ આયરન યુક્ત આહાર લે અને સ્તનપાન કરાવતી મહિલાઓ પણ આ પ્રત્યે ખાસ ધ્યાન આપે. આના સેવનથી તે પોતાને એકદમ સ્વસ્થ્ય રાખી શકે છે અને એનિમિયાનો ભય પણ નથી રહેતો. આયરનના સેવનથી ત્વચાની ચમક પણ વધે છે.

- કોપર પણ સ્વાસ્થ્ય માટે જરૂરી છે. અનાજ, સોયાબીન, બીજ અને લીલા શાકભાજીમાંથીકોપર મળી રહે છે. લાલ રક્ત કોશિકાઓ કોપરના સેવનથી બને છે અને મગજને પણ મજબુત બનાવે છે. કોપરન રોજીંદા આહારમાંથી જ મળી જાય છે. કોપર હાડકાને લગતી મુશ્કેલીઓને પણ દૂર કરે છે. આના સેવનથી બ્લડ ગ્રુપ કંટ્રોલમાં રહે છે.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
સંબંધિત જાણકારી શોધો