સલાહ | લેખ | ઘરેલુ ઉપચાર
મુખપૃષ્ઠ » વિવિધ » આરોગ્ય » સલાહ » જ્યારે દર્દીને હોસ્પીટલમાં મળવા જાવ...
 

N.D
- વધારે જરૂરી હોય તો જ દર્દીને હોસ્પીટલમાં મળવા જાવ.

- જો તમે એકલા જાવ તો વધારે સારૂ રહેશે સમુહમાં ન જશો.

- દર્દીની સાથે તેની બિમારીને લઈને નકામી ચર્ચા ન કરશો.

- તેને અનાવશ્યક સલાહ ન આપશો.

- જો તેને હોસ્પીટલમાં રાખાવામાં આવ્યો છે તો તેને આરામની જરૂરત છે એટલા માટે વધારે સમય સુધી ત્યાં ન રોકાવ.

- ઘણી હોસ્પીટલમાં ચોખ્ખુ લખેલ હોય છે કે નાના બાળકોને સાથે લાવવા નહિ. પરંતુ આ નિર્દેશનું અનુસરણ નથી કરવામાં આવતું. બાળકો કુમળા હોય છે એટલા માટે તેમને ઝડપથી ઈંફેક્શન થઈ શકે છે.

- જોર જોરથી વાત કરવી અને હસવું તે અન્ય દર્દીઓ માટે પણ મુશ્કેલી ઉભી કરી શકે છે અને પોતાની અસભ્યતા દર્શાવે છે.

- જો તમને કોઈ પણ વાતનો અનુભવ હોય તો વિનમ્ર અવાજમાં એક જ વખત પોતાની વાત દર્દીને કહો.
સંબંધિત જાણકારી શોધો