સલાહ | લેખ | ઘરેલુ ઉપચાર
મુખપૃષ્ઠ » વિવિધ » આરોગ્ય » સલાહ » વોક વેન યુ ટોક
 

N.D
- ઓફીસમાં બેસીને વાત કરવાની જગ્યાએ ચાલતાં ચાલતાં ફોન પર વાત કરો. બપોરનું ખાવાનું ખાધા બાદ થોડીક વાર સુધી જરૂર ચાલવું. લીલું ઘાસ ન હોય તો વર્કસ્ટેશનમાં પણ ચાલવું.

- જો તમારી ઓફીસની નજીક કોઈ બગીચો હોય તો સમય કાઢીને જરૂર ચાલવા જાવ. વધારે સમય સુધી કોમ્પ્યુટર પર નજર ચોટાડી ન રાખશો.

- ઓફીસમાં સમયસર જમવાનું જમી લો. બની શકે ત્યાર સુધી કોમ્પ્યુટર પર કામ કરતાં ખાવું નહિ, નિશ્ચિંત થઈને જ ખાવું.

- લીફ્ટનો પ્રયોગ ઓછો કરો સીડીઓ વધારે ચઢો.

- જો તમે ઓફીસ સુધી બસ કે રિક્ષામાં જતાં હોય તો એક સ્ટેશન પહેલા જ ઉતરી જાવ અને ઓફીસ સુધી ચાલતાં જાવ.

- સાંજના સમયે સ્નેક્સમાં ચણા અને પોપકોર્ન જેવી લો કેલરીવાળી વસ્તુઓ ખાઈ શકો છો.

- ઓફીસમાં ઘરેથી બનાવેલ જમવાનું લઈ જાવ આનાથી બહારના ભોજનની વધારે કેલરીથી તમે બચી શકશો.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: વોક વેન યુ ટોક