હાર્ટ માટે કંઈક તો કરો

-
સેંચુરેટિડ અને ટ્રાંસ ફેટની માત્રા પોતાના ભોજનમાં એકદમ ઓછી કરી દો.-
હૃદય માટે ફાયદાકારક ખોરાકનો અર્થ માત્ર પરહેજ નથી પરંતુ ફળ, શાકભાજી અને આખા અનાજની માત્રા વધારવાનો પણ છે, જેની અંદર વિલયશીલ રેસા હોય છે જેવી રીતે કે જવ, કાળા ચણા, રાજમા, જુવાર, રાગી, ઘઉંના મોટા ફાડા વગેરેનો પોતાના ભોજનમાં સમાવેશ કરવો જરૂરી છે.-
દરરોજ અડધાથી એક કલાક સુધી મધ્યમ સ્તરની કસરત કરવા પર તમારા હૃદય પર સારી એવી અસર પડશે.-
સામાન્ય પ્રક્રિયાઓ જેવી કે સીડીઓ ચઢવી, ચાલવું, જોગીંગ કરવું, ગાર્ડનીંગ વગેરેથી પણ તમારા હૃદયને સારો ફાયદો થશે.