સલાહ | લેખ | ઘરેલુ ઉપચાર
મુખપૃષ્ઠ » વિવિધ » આરોગ્ય » સલાહ » સ્વાસ્થ્ય માટે જરૂરી છે સેક્સ
Bookmark and Share Feedback Print
 

સેક્સ સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે આ વાત એક અધ્યયનમાં સામે આવી છે. ઓ તમે હૃદયના રોગથી દૂર રહેવા માંગતા હોય તો સેક્સ કરો. નિયમિત સેક્સ કરનારા લોકોમાં હૃદયના રોગની શક્યતા અડધી થઈ જાય છે. વૈજ્ઞાનિકોએ પોતાના સંશોધન દ્વારા જાણવા મળ્યું કે અઠવાડિયામાં બે વખત કે તેનાથી વધારે વખત સેક્સ કરનાર પુરૂષોમાં હૃદયની બિમારી થવાની શક્યતા 45 ટકા જેટલી ઓછી થઈ જાય છે. ત્યાં અઠવાડિયામાં એક વખત કે તેનાથી ઓછી વખત સેક્સ કરનારાઓને હૃદયની બિમારી થવાની શક્યતા વધારે રહે છે.
સંબંધિત જાણકારી શોધો