સલાહ | લેખ | ઘરેલુ ઉપચાર
મુખપૃષ્ઠ » વિવિધ » આરોગ્ય » સલાહ » પરસેવાની મુશ્કેલીથી છુટકારો
Bookmark and Share Feedback Print
 

N.D
એક વખત પહેરેલા વસ્ત્રોને ધોયા વિના કબાટમાં ન મુકશો. ધોયા વિનાના વસ્ત્રો કબાટમાં મુકવાથી દુર્ગંધ ઉત્પન્ન કરનાર બેક્ટેરિયા સક્રિય થઈને વસ્ત્રોમાં દુર્ગંધ પેદા કરે છે.

શરીરની સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

સ્નાન કરતી વખતે લીમડાના સાબુનો ઉપયોગ કરવો.

બની શકે ત્યાં સુધી વધારે આકરા તાપથી બચવું.

એવા વસ્ત્રો પહેરો જે શરીરની સાથે ચોટેલા ન હોય કેમકે ચોટેલા વસ્ત્રોને લીધે પરસેવો વધારે થાય છે અને વાષ્પીકરણ યોગ્ય રીતે નથી થઈ શકતું અને કપડાઓમાંથી દુર્ગંધ આવવા લાગે છે.

સિંથેટીક કપડાં ન પહેરતાં સુરતી વસ્ત્રો પહેરવા.

તળેલી અને મસાલાવાળી વસ્તુઓ ન ખાતા મૌસમી ફળો સેવનું કરવું.

પરસેવાની દુર્ગંધને દૂર કરવા માટે બિલ્વપત્રના રસનો શરીર પર લેપ કરવો.
સંબંધિત જાણકારી શોધો