જાંબુના ઔષધીય ઉપયોગ

-
મોઢામાં ચાંદા પડે તો જાંબુનો રસ લગાવો -
ભૂખ ન લાગતી હોય તો કેટલાક દિવસ સુધી ખાલી પેટ જાંબુનુ સેવન કરો -
જાંબુના પાનનો રોગ તલના રોગમાં ઉપયોગી ચે. -
જાંબુના ઝાડના છાંલટાનો ઉકાળો બનાવીને પીવાથી ડાયેરિયાની જૂની બીમરી બંધ થઈ જાય છે અને મસૂઢા પરનો સોજો પણ ઉતરી જાય છે. -
જાંબૂના પાનની ભસ્મને મંજન તરીકે વાપરવાથી દાંત અને મસૂઢા મજબૂત થાય છે. -
જાંબુની ગોટલીઓને સુકાવીને વાટી લો. આ પાવડરને ફાંકવાથી ડાયાબીટીશમાં લાભ થાય છે અને આ પાવડરમાં થોડુ ગાયનુ દૂધ નાખીને ખીલ પર રાત્રે લગાવીને સવારે ઠંડા પાણીથી મોઢુ થોઈ લો. થોડાક જ દિવસમાં ખીલ મટી જશે. -
કબજિયાત અને ઉદર રોગમાં જાંબુના સોડાનો ઉપયોગ કરો. સાવચેતી -
જાંબુને હંમેશા ધોઈને જ વપરાશમાં લો-
શક્ય હોય ત્યાં સુધી જમ્યા પછી જ આનુ સેવન કરો -
જાંબુ ખાવાના એક કલાક સુધી દૂધનો ઉપયોગ ન કરો.