મુખપૃષ્ઠ > વિવિધ > બાળ જગત > કાવ્ય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
હિન્દીનુ પેપર

N.D
પેપર આપવા ચાલ્યા મિસ્ટર બુધ્ધુરામ
આખુ વર્ષ કંઈ ન કર્યુ, કામ બગડ્યુ તમામ

કામ થયુ તમામ, પેપરમાં કશુ આવડ્યુ નહી
પેપરમાં આમ જ મનથી મસ્કો લગાવ્યો.

પ્રેમચંદજી મનથી કોઠીમાં મુનીમગીરી કરતા હતા
સૂરદાસજી નેત્ર ચિકિત્સા કરતા હતા

તુલસીદાસજી હતા રામના પ્રિય મિત્ર
તેથી રામાયણ પર અંકિત છે તેમનુ ચિત્ર

જવાબ જ્યારે આ બુધ્ધુએ પપ્પાને સંભળાવ્યા
પપ્પાએ પકડીને કાન બે ત્રણ લાફા લગાવ્યા.
ઘણું બધુ
રજાની મજાઓ
ઉફ આ ગરમી
મારી બિલ્લી
હોળી રંગોની ટોળી
હોળી છે
આવી ગઈ પરીક્ષા...