સિંહરાજા કરી રહ્યા હતા નવી યોજનાની તૈયારી આવી રજાઓ મોજવાળી ચાલો બનાવીએ યોજના કાંઈક સારી
મચ્છરને આ વર્ષથી રોજ જિમ જવાનુ છે કરીને કસરત મહેનતવાળી પોતાનુ વજન વધારવાનુ છે
કાગડાએ તો કાલથી જ મ્યુઝિક ક્લાસ જવાનુ છે કોયલ સાથે મળીને મધુર ગીત ગાવાનુ છે
હાથીએ રહીને ડાયેટિંગ પર સંતુલિત ભોજન લેવાનુ છે ભારે ભરખમ શરીરને સ્લીમ-સ્લીમ બનાવવાનુ છે.
|