મુખપૃષ્ઠ > વિવિધ > બાળ જગત > કાવ્ય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સૂરજદાદા

N.D
સૂરજદાદા સવાર સવારે કેમ આવીને કરો છો ઉંધ હરામ
તમારાથી સારા તો ચાંદામામા લાવે ટમટમ કરતા તારા

સવારે જ મીઠી ઉંધ આવે છે, સપના ગજબના એ લાવે છે
હવે અમને નહી સતાવો એ તમારે વચન આપવાનુ છે.

જો તમે ન આવતા તો શુ કરી લેતી મમ્મી
દીદી પણ તો અકડ બતાવે દિવસભર ઉંધતી નકામી

જો તમે ન આવતા આજ તો કેટલા અમારા ઠાઠ થઈ જતા
મમ્મી-પપ્પા ન ઉઠાવતા, કદી પણ ઉંધતા અને કદી પણ સૂતા

સૌથી મજાની વાત તો એ ભણવાની રજા પડી જતી
કારણકે ભણવા માટે મમ્મી વીજળી કેટલી બાળતી

શાળાથી જો મુક્તિ મળતી તો બાળકોને મળતુ વરદાન મોટુ
દાદા કહો વાત સાચી છે ને બાળકો કદી ન બોલે ખોટું
ઘણું બધુ
ઘરતી
વાંદરાભાઈની કમાલ
મચ્છર જશે જિમ, હાથી કરશે ડાયેટિંગ
દાદીમાં
હિન્દીનુ પેપર
રજાની મજાઓ