મુખપૃષ્ઠ > વિવિધ > બાળ જગત > કાવ્ય > કેવી મજાની જીંદગી
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
કેવી મજાની જીંદગી Search similar articles
કલ્યાણી દેશમુખ

N.D
મુનમુનની જીંદગી તો ભાઈ મજાની
નથી ચિંતા તેને કદી શાળાની

ચકલી જેવી ઘરમાં ઉડતી
સૌની આગળ-પાછળ દોડતી

કદી બહેનના પુસ્તકોમાં લાઈનો ખેંચતી
તો કદી અહીં-તહી પાણી ઉડેલતી

આને હોમવર્કની ચિંતા નહી
તેને કોઈ લડતું પણ નહી

બહુ રમીને થાકી જાય તો
મમ્મી પાછી પગ દબાવતી
ઘણું બધુ
બાળકોના બૂટ
રાખડીનુ વચન
પપ્પુભાઈની નાવડી....
આવ્યો રે વરસાદ....
કોયલ રાણી
પાંદડા-પાંદડા