મુખપૃષ્ઠ > વિવિધ > બાળ જગત > કાવ્ય > મહેમાન
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મહેમાન Search similar articles

N.D
કાગડો બેઠો ઝાડ પર
કરવા એક એલાન

આજે આવી શકે છે
ઘરમાં કોઈ મહેમાન

સમજી શકો તો સમજી લો
સહેલું થશે કામ

કાં....કાં કરીને જણાવે છે
તે આવનાર મહેમાનનુ નામ

મહેમાન ઓચિંતા આવશે તો
વધી જશે તમારું કામ

જલદી કામ પરવારી લો
પછી વાતો કરવાનો આરામ
ઘણું બધુ
કેવી મજાની જીંદગી
બાળકોના બૂટ
રાખડીનુ વચન
પપ્પુભાઈની નાવડી....
આવ્યો રે વરસાદ....
કોયલ રાણી