મુખપૃષ્ઠ > વિવિધ > બાળ જગત > કાવ્ય > હસતાં રહો હંમેશા
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
હસતાં રહો હંમેશા
કલ્યાણી દેશમુખ
N.D
રડી રડીને જીવન ન જીવતા
દરેક વાત કરો તમે હસતાં હસતાં

કોઈની પર મુસીબત આવે તો
આદત પાડો તેમને મદદ કરવાની

મહેનતથી ન મોઢુ ફેરવો
પરિશ્રમ કરવાની આદત કેળવો

નાની નાની વાતોને લઈને જીદ ન કરો
કાંઈક ઓછુ પડે તો ફરિયાદ ન કરો

કદી કોઈને ચાડી ન કરશો
કદી કોઈને નિંદા ન કરશો

આટલી વાતો યાદ રાખશો તો
સારા બાળક તમે કહેવાશો
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
મહેમાન
કેવી મજાની જીંદગી
બાળકોના બૂટ
રાખડીનુ વચન
પપ્પુભાઈની નાવડી....
આવ્યો રે વરસાદ....