મુખપૃષ્ઠ > વિવિધ > બાળ જગત > કાવ્ય > એક ઝાડ પણ બચી જાય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
એક ઝાડ પણ બચી જાય

N.D
અંતિમ સમયે કોઈ નહી જાય
એક ઝાડ જશે સાથે
પોતાના મિત્ર પક્ષી-ખિસકોલીથી છૂટુ પડી
એક ઝાડ જશે સાથે
આગમાં પ્રવેશ કરશે એ જ મારા પહેલા

કેટલી લાકડી જોઈશે ?
સ્મશાનવાળો પૂછશે
ગરીબ કરતા ગરીબ પણ સાત મણ તો લેશે

હુ લખુ છુ મારી અંતિમ ઈચ્છાઓમાં
કે વીજળીના અગ્નિદાહ ઘરમાં
થાય મારો અંતિમ સંસ્કાર
જેથી મારા પછી પણ
મારા પુત્ર-પુત્રીઓની સાથે
એક વૃક્ષ પણ ખીલતુ રહે સંસારમા...
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
શરદીની બીક
ચતુર ખિસકોલી
ગર્વ છે અમને ગર્વ છે
સાંતા ક્લોઝ
ક્યા ગઈ ઠંડી ?
કેવી ભાગી બિલ્લી