મુખપૃષ્ઠ > વિવિધ > બાળ જગત > કાવ્ય > બિલ્લીની મૂંઝવણ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
બિલ્લીની મૂંઝવણ

N.D
મ્યાઉ-મ્યાઉ, મ્યાઉ-મ્યાઉ
કોણે ખાઉ, કોણે ખાઉ
એક તરફ છે દૂધ મલાઈ
બીજી બાજુ ઉંદરડી આવી
કોણે ખાઉ કોણે ખાઉ ?

મ્યાઉ-મ્યાઉં, મ્યાઉ-મ્યાઉ
એક તરફથી કૂતરુ આવ્યુ
ક્યા જઉં, ક્યા જઉ
મ્યાઉં-મ્યાઉં, મ્યાઉં-મ્યાઉં
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ટીમ પોળની
જો એક કવિતા
એક ઝાડ પણ બચી જાય
શરદીની બીક
ચતુર ખિસકોલી
ગર્વ છે અમને ગર્વ છે