કાવ્ય
|
વાર્તા
|
નોલેજ
|
અમરચિત્રકથા
|
બાળકોના જોક્સ
મુખપૃષ્ઠ
»
વિવિધ
»
બાળ જગત
»
કાવ્ય
»
ડોલે રે મન ડોલે રે...
સૂચના
મિત્રને મોકલો
આ પેજ પ્રિન્ટ કરો
ડોલે રે મન ડોલે રે...
આકાશમાં ડોલે રે
વાદળ ગડ ગડ બોલે રે
જુઓ વરસાદ આવ્યો રે..
ડોલે રે ભાઈ ડોલે રે.
તળાવ-નદીઓ છલકાય રે
ઝાડ-પાન ખીલે રે..
જુઓ વરસાદ આવ્યો રે
ડોલે રે મન ડોલે રે..
N.D
કાગળ નાવડી બનાવે રે..
ચારે બાજુ તરાવે રે
આવો ખૂબ પલળીએ રે
સૌ મળીને મોજ મનાવીએ રે
જુઓ વરસાદ આવ્યો રે
ડોલે રે મન ડોલે રે...
• Play Free Online Games
Click Here
• Blogs, Videos and More
Click Here
• Send Musical and Animated Cards
Click Here
• Simple,Fast & Free Email Service
Click Here
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો:
બાળગીત,
વરસાદ,
ડોલે રે મન ડોલે,
kids poem,
story,
jokes,
stroy
ઘણું બધુ
• બિલ્લીની મૂંઝવણ
• ટીમ પોળની
• જો એક કવિતા
• એક ઝાડ પણ બચી જાય
• શરદીની બીક
• ચતુર ખિસકોલી