કાવ્ય | વાર્તા | નોલેજ | અમરચિત્રકથા | બાળકોના જોક્સ
મુખપૃષ્ઠ » વિવિધ » બાળ જગત » કાવ્ય » મારા દાદા
Feedback Print Bookmark and Share
 

N.D
મારા દાદા ઝભ્ભો પહેરતા
સીધા સાદો
છડી પકડીને ફરવા જતા
ફુલ તોડીને રોજ લાવતા
જમી-પરવાની સૂઈ જતા
મારા દાદી સીધી સાદી
દાંત વગર પણ હસતી રહેતી
અમને પ્રેમથી ગીત સંભળાવતી
ભૂલ કરે તો મમ્મી-પપ્પાને લડતી
દાદા-દાદી બંને વ્હાલા
કાયમ અમારી સાથે રહેતા
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: બાળજગત, કવિતા