જો હું હોતી એક પતંગિયુ

જો હું હોત એક પતંગિયુ ઉડતી રહેતી ચારે બાજુન કોઈ ચિંતા હોતી ગણિતનીન કોઈ ડર રહેતો પરીક્ષાનોહોત જો હુ એક પતંગિયુ રહેતી દિવસભર ફૂલો પર મોડા સુધી બેસી રહેતી હું આ નાજુક હિંચકા પર કોઈ ન કહેતુ પછી મને ભણવાનુરમ્યા કરતી મે દિવસભર જો હુ હોત એક પતંગિયુ તો ફર્યા કરતી ચારેબાજુ