તમારુ જ્ઞાન ચકાસો
1) નાગપંચમીએ ક્યા જાનવરની પૂજા કરવામાં આવે છે ?
1)નોળીયો 2) અજગર 3) સાંપ 4) બિલાડી
2) અમદાવાદમાં ઝુલતા મિનારાવાળી મસ્જીદનું નામ શુ છે ?
1) સિદી બસીર 2) સિદી સૈયદ 3) જામા 4)ચિશ્તી
3) બોમ્બે ડક એટલે શુ ?
1) પક્ષી 2) એકજાતની માછલી 3)ડોકયાર્ડ 4)જંતુ
4) અમેરિકાની શોધ કોણે કરી હતી ?
1)જેમ્સ વોટ 2) કોલંબસ 3)નીલ આર્મસ્ટ્રોંગ 4)ડનલોપ
5) પંજાબ કેસરી કોણ હતા ?
1)લાલા લજપતરાય 2)સરદાર સિંહ 3)નવજોત સિધ્ધુ 4) બિશનસિંધ બેદી
6)ભારતીય ક્રિક્રેટના પિતા તરીકે જાણીતા ખેલાડી કોણ છે ?
1) સુનિલ ગાવસ્કર 2) કપિલ દેવ 3) સી.કે. નાયડું 4)વેંગસરકર
7) ભારતનું રાષ્ટ્રગીત કયું છે ?
1) જન ગણ મન 2) ઝંડા ઉચા રહે હમારા 3)વંદે માતરમ 4) એ મેરે વતન કે લોગો
8) જન ગણ મણ... ગાયનની અવધિ કેટલી છે ?
1)55 સેકંડ 2)52 સેકંડ 3) 56 સેંકંડ 4) 58 સેકંડ
9) દાંડીકૂચનો પ્રારંભ કોણે કર્યો હતો ?
1) ગાંધીજી 2) સરદાર પટેલ 3) જવાહરલાલ નહેરું 4) સુભાષચંદ્ર બોસ
10) શ્રી. વ્યાસને 9700 પગાર છે, અને શ્રીમતી વ્યાસ ને 5500 પગાર છે જો તેમનો માસિક ખર્ચ 10200 હોય તો તેમની મહિનાની બચત કેટલી હશે ?
1)5000 2) 5200 3)5700 4) 5120
જવાબ 1)સાપ 2) સિદી સૈયદ 3) એક જાતની માછલી 4)કોલંબસ 5) લાલા લજપત રાય
6) સી.કે નાયડુ 7) વંદે માતરમ 8)52 સેંકંડ 9) ગાંધીજી 10)5000