મુખ પૃષ્ઠ > વિવિધ > બાળ જગત > ક્વિઝ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
તમારું જ્ઞાન ચકાશો

1) આણંદમાં કઈ ડેરી આવેલી છે ?
1) દૂધસાગર 2)અમૂલ 3)સાબર 4) બનાસ

2) ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે ?
1)ગાંધીનગર 2)ભરૂચ 3) સુરત 4) અમદાવાદ

3)વડોદરા કઈ નદીના કિનારે આવેલું છે ?
1)વિશ્વામિત્રી 2)સાબરમતી 3)નર્મદા 4)તાપી

4) વાસદમાં શુ વખણાય છે ?
1)દાળ 2) ચોખા 3) ઘઉં 4) બાજરી

5) ગુજરાતમાં કયુ રણ આવેલું છે ?
1) સહારાનું 2) કચ્છનું 3) ગોબીનું 4)ભાવનગરનુ ર

6) કોણાર્ક સૂર્યમંદિર કયાં આવેલું છે ?
1)મહારાષ્ટ્ર 2)ગુજરાત 3)કર્ણાટક 4) ઓરિસ્સા

7) ગેટ વે ઓફ ઈંડિયા ક્યાં આવેલો છે ?
1)મુંબઈ 2)દિલ્લી 3) બેંગલોર 4) ચેન્નઈ

8)લોકસભામાં કેટલા સભ્યો હોય છે ?
1)546 2)545 3)543 4)542

9) આમાંથી ગુજરાતમાં કયું વિદ્યુતમથક આવેલુ છે ?
1) તારાપુર 2) કાંકરાપાર 3) નરોડા 4) રાવન ભાર

10) એક ગામની વસ્તી 3550 હતી, જો તેમાં પુરૂષોની અને સ્ત્રીઓની મળીને 3050 વસ્તી હોય તો બાળકોની સંખ્યા કેટલી હશે ?
1)300 2)450 3) 500 4) 550




ઉત્તર - 1)અમૂલ 2) અમદાવાદ 3) વિશ્વામિત્રી 4) દાળ 5) કચ્છનુ
6) કર્ણાટક 7)મુંબઈ 8) 546 9) કાંકરાપાર 10)500
ઘણું બધુ
શુ તમે જાણો છો ?
તમારું જ્ઞાન ચકાસો
તમારુ જ્ઞાન ચકાસો
શું તમે જાણો છો ?
શું તમે જાણો છો?
તમારી બુધ્ધિ ચકાસો