મુખ પૃષ્ઠ > વિવિધ > બાળ જગત > ક્વિઝ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
તમારું જ્ઞાન ચકાશો

1) ગાંધી જંયતિ કંઈ તારીખે ઉજવાય છે ?

1) 5 ઑક્ટોબર 2) 4 ઑક્ટોબર 3) 2 ઓક્ટોબર 4) 8 ઓક્ટોબર

2) 'ચિલ્ડ્રનસ ડે' કયા દિવસે ઉજવાય છે ?

1) 14મી ડિસેમ્બર 2) 14મી જાન્યુઆરી 3) 14મી ઓક્ટોબર 4) 14મી નવેમ્બ

3)નાતાલ કંઈ તારીખે ઉજવાય છે ?

1) 25મી ડિસેમ્બર 2) 10મી ઓગસ્ટ 3) 1લી જાન્યુઆરી 4) 31મી ડિસેમ્બર

4) મકરસંક્રાંતિ ક્યારે ઉજવાય છે ?

1) 1 લી જાન્યુઆરી 2) 5મી જાન્યુઆરી 3) 10મી જાન્યુઆરી 4) 14મી જાન્યુઆરી

5) શ્રાધ્ધમાં કોને 'વાસ' નાખવામાં આવે છે ?

1) ચકલીને 2) કબૂતરને 3) કાગડાને 4) સમડીને

6) નવરાત્રિ કેટલા દિવસોનો તહેવાર છે ?

1) 6 2) 7 3) 9 4) 8

7) દશેરાના દિવસે કોનું પૂતળૂ બાળવામાં આવે છે ?

1) રાવણ 2) કંસ 3) હિરણ્ય કશ્યપ 4) મહિસાસુર

8) નવરાત્રિમાં કોની પૂજા કરવામાં આવે છે?

1)શંકર ભગવાનની 2) ગણપતિ બાપ્પાની 3) કૃષ્ણ ભગવાનની 4) માઁ શક્તિની

9) ભારતીય ક્રિકેટ ટીમે તાજેતરમાં ક્યો કપ જીત્યો ?

1) વર્લ્ડ કપ 2) ચેમ્પિયન કપ 3) ટ્વેંટી-20 વર્લ્ડ કપ 4) વંડર કપ

10) 15 × 12 = 180 તો 180 ÷ 15 = ?

1) 11 2) 15 3) 14 4) 12


જવાબ - 1) 2 ઓક્ટોબર 2) 14મી નવેમ્બર 3) 25મી ડિસેમ્બર 4 ) 14મી જાન્યુઆરી
5) કાગડાને 6) 9 7)રાવણ 8) માઁ શકિતની 9) ટ્વેંટી-20 વર્લ્ડ કપ 10) 12
ઘણું બધુ
તમારી બુધ્ધી ચકાસો.
શુ તમે જાણો છો ?
તમારું જ્ઞાન ચકાશો
શુ તમે જાણો છો ?
તમારું જ્ઞાન ચકાસો
તમારુ જ્ઞાન ચકાસો