1) દશેરાના દિવસે રામજીએ ક્યાં જવાની તૈયારી કરી હતી ?
1) લંકા 2) અયોધ્યા 3) વનવાસ 4) આશ્રમમાં
2) રાવણને કેટલા મસ્તક હતા ?
1) 5 2) 6 3) 8 4)10
3) રાવણ ક્યાંનો રાજા હતો ?
1) લંકા 2) અયોધ્યા 3) મથુરા 4) દ્વારકા
4) રાવણના એ ભાઈનું નામ શુ હતુ જે છ મહિના સુધી ઉંધી રહેતો હતો ?
1) કુંભકર્ણ 2) વિભિષણ 3) મિથિલેશ 4) દુ:શાસન
5) રામને લંકામાં રાવણ સાથે યુધ્ધ કરવા કઈ સેનાએ સાથ આપ્યો ?
1) હાથીની સેના 2) ઘોડાની સેના 3)વાનરસેના 4)માનવસેના
6) શરદપૂનમના દિવસે ગુજરાતમાં ચંદ્રમાઁને શાનો નૈવેધ બતાવવામાં આવે છે ?
1) દૂધ 2) દૂધ -પૌઆ 3) જલેબી 4) મીઠાઈ
7) અંતરિક્ષમાં જનાર પ્રથમ ભારતીય કોણ હતુ ?
1) કલ્પના ચાવલા 2) રાકેશ શર્મા 3) ધીરજ મિશ્રા 4) મહેશ પાઠક
8) ગરમીનો એકમ કયો છે ?
1) કેલ્વિન 2) પાસ્કલ 3) જૂલ 4) ન્યૂટન
9) રેડિયોની શોધ કોણે કરી છે ?
1) ઓસ્ટિન 2) માર્કોની 3)જેમ્સવોટ 4) એડિસન
10)ન્યુમોનિયામાં કયું અંગ અસર પામે છે ?
1) આંતરડા 2) ચામડી 3) ફેફસાં 4) ચેતાતંત્ર
જવાબ - 1)લંકા 2) 10 3) લંકા 4) કુંભકર્ણ 5) વાનર સેના 6) દૂધ પૌઆ 7) રાકેશ શર્મા 8)જૂલ 9) માર્કોની 10)ફેફસાં
|