1) અમદાવાદ શહેરનું સૌથી વધુ શું વખણાય છે ? 1) અથાણું. 2) ગોટા 3) પેંડા 4) ચવાણું
2) ગોમતી નદીના કિનારે કયુ શહેર આવેલું છે ?
1) હિંમંતનગર 2) સુરત 3) ડાકોર 4) મોઢેરા
3) વિટામીન બી-12 શેમાંથી મળે છે ?
1)દૂધ,માંસ 2) શાકભાજી 3) લીંબુ 4) કઠોળ
4) 1926માં જગદીશ ચંદ્ર બોઝે શાની શોધ કરી હતી ?
1) થરમોમીટર 2) એરોપ્લેન 3) કેસ્કોગ્રાફ 4) ગ્રામોફોન
5) ચીનની ભાષા કઈ ? 1) મેંડેરિન 2) પોર્ટુગીઝ 3) ફ્રેંચ 4) જર્મન
6) સૌથી મોટો ગ્રહ કયો છે ?
1) મંગળ 2) શનિ 3) બુધ 4) ગુરૂ
7) ભારતમાં રેલ્વેની શરૂઆત કોણે કરી હતી ?
1) લોર્ડ રિયન 2) લોર્ડ ડેલહાઉસી 3) લોર્ડ મોકોલ 4) લોર્ડ કર્ઝન
8) ભારતીય રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈનું કેટલું પ્રમાણ છે.
1) 3:4 2) 2:4 3) 3:2 4) 3:5
9) સમ્રાટ અશોકના સારનાથ સ્તંભ ઉપર ત્રણ સિંહ હોય છે અને નીચે ડાબી બાજુ કયું દોડતું પ્રાણી છે ? 1) હરણ 2) આખલો 3) ઘોડો 4) બળદ
10) વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
1) 6 જૂન 2) 5 જૂન 3) 8 જૂન 4) 3 જૂન
જવાબ - 1) અથાણું 2) ડાકોર 3) દૂધ-માંસ 4) કેસ્કોગ્રાફ 5) મેડેરિન 6) ગુરૂ 7) લોર્ડ ડેલહાઉસી 8) 3 :2 9) ઘોડો 10) 5 જૂન
|