1) ચાચા નહેરુનું મનગમતું ફુલ કયુ હતુ ?
1) જાસૂદનુ 2)કમળનું 3) ગુલાબનું 4) મોગરો
2) વિશ્વમાં સૌથી વ્યવસ્થિત ભાષા કઈ છે ?
1) રશિયન 2) જાપાનીઝ 3) અંગ્રેજી 4) સંસ્કૃત
3) 'શોલે' ફિલ્મમાં બસંતીનો રોલ કોણે કર્યો હતો ?
1) શ્રીદેવી 2) હેમા માલિની 3) ઝીન્નત અમાન 5) માધુરી દીક્ષિત
4) શાની ખાણમાં 'માર્શ' ગેસ નામનો ઝેરી વાયુ હોય છે ?
1) લોખંડ 2) અબરખ 3) કોલસો 4) તાંબુ
5) ભારત અને પાકિસ્તાન વચ્ચે કયુ રણ આવેલું છે ?
1) થર 2) ગોબી 3) સહરા 4) ગ્રેટ સેંડી
6) ગુજરાતમાં રેલવેની શરૂઆત કઈ સાલમાં થઈ ?
1) ઈ.સ 1854 2) ઈ.સ. 1856 3) ઈ.સ. 1845 4) ઈ.સ. 1855
7) ગાંધીજીની કર્મભૂમિ કઈ હતી ?
1) અમદાવાદ 2) વડોદરા 3) દાંડી 4) પોરબંદર
8) ગુજરાતમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી કઈ સાલથી શરૂ કરવામાં આવી હતી ?
1) 1975 2) 1960 3) 1962 4) 1967
9) કોના જન્મદિવસને બાળદિવસ તરીકે ઉજવાય છે ?
1) પંડિત જવાહરલાલ નહેરુ 2)મહાત્મા ગાંધી 2) લાલા બહાદુર શાસ્ત્રી 4) સરદાર વલ્લભભાઈ
10) હિન્દુ માન્યતા પ્રમાણે ભગવાન ક્યારે ઊંધીને ઉઠે છે એવી માન્યતા છે ?
1) દશેરા 2) બેસતું વર્ષ 3) લાભ પાંચમ 4) દેવ દિવાળી
જવાબ 1) ગુલાબનું 2) સંસ્કૃત 3) હેમા માલિની 4) કોલસો 5) થર 6)1855 7) પોરબંદર 8) 1960 9) પંડિત જવાહરલાલ નહેરુ 10) દેવ દિવાળી
|