1) શાહરૂખની તાજેતરની કંઈ ફિલ્મમાં તેણે એક અભિનેતાનું પાત્ર ભજવ્યું છે ? 1) ચક દે ઈંડિયા 2) ઓમ શાંતિ ઓમ 3) ડોન 4) કભી અલવિદા ના કહેના
2) આમિર ખાન બાળકો માટે કંઈ ફિલ્મ લઈને આવી રહ્યા છે ? 1) તારે જમી પર 2) ચંદા તારે પ્યારે 3) તારે આકાશમે 4) ટમ ટમ ટમકે તારે
3) હાલમાં રમાઈ રહેલી ભારત-પાકિસ્તાન વચ્ચેની ટેસ્ટ મેચ ક્રિકેટ સિરિઝમાં ભારતની કપ્તાની કોણ કરી રહ્યુ છે ? 1) સૌરવ ગાંગુલી 2) મહેન્દ્રસિંહ ધોની 3) રાહુલ દ્રવિડ 4) અનિલ કુંબલે
4) ક્રિકેટની રમતમાં સ્ટંપ પર ચકલીની લંબાઈ કેટલી હોય છે ? 1) 11.11 સે.મી 2) 11.21 સે.મી 3)10.10 સે.મી 4) 11 સે.મી
5) પ્રથમ એશિયાઈ ગેમ્સ કયા દેશમાં યોજાઈ ?
1) ભારત 2) ચીન 3) શ્રીલંકા 4) પાકિસ્તાન
6) 'સૂર્ય'ના કેટલા નામો જાણીતા છે ?
1) 108 2) 111 3) 101 4) 100
7) ભારતમાં મતાધિકારની વયમર્યાદા ઘટાડીને કેટલાં વર્ષ કરવામાં આવી છે ?
1) 20 2) 21 3) 18 4) 16
8) કવિ કલાપીની કર્મભૂમિ અને જન્મભૂમિ ક્યાં આવેલી છે ?
1) અમરેલી 2) કરમસદ 3) લાઠી 4) વડતાલ
9) સાયકલની શોધ કોણે કરી ?
1) થોમ્સન 2) કે.મેકમિલન 3) બ્રુસનેલ 4) જેમ્સ વોટ
10)છત્રપતિ શિવાજીના ગુરૂનું નામ શુ ?
1) વિશ્વામિત્ર 2) સમર્થ રામદાસ 3) ગુરૂ ગોરખનાથ 4) સાંદિપની
ઉત્તર 1)ઓમ શાંતિ ઓમ 2)તારે જમી પર 3) અનિલ કુંબલે 4)11.11 5)ભારત 6)108 7)18 8)લાઠી 9)કે.મેકમિલન 10) સમર્થ રામદાસ
|