1) સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો ? 1) બુધ 2) મંગળ 3) ગુરૂ 4) શુક્ર
2) ક્યારે સૂર્ય અને ચંદ્ર બરાબર સામસામે હોય છે ? 1)જન્માષ્ટમી 2) અમાસ 3)પૂનમ 4) રામનવમી
3) કયુ સાધન વિમાનના ઉડ્ડયન દરમિયાન કોકપીટની વાતચીતની નોંધ રાખે છે ? 1) બ્લેકબોક્સ 2) સ્પીડોમીટર 3) એરોમીટા 4) બેરોમીટર
4) ભૂકંપનોની નોંધ કયુ સાધન લે છે ? 1) ટેલિગ્રાફ 2) સીસ્મોગ્રાફ 3) થર્મોગ્રાફ 4) કાર્ડિયોગ્રાફ
5) આમાનું કોણ બ્લડ ગ્રુપ નથી ? 1) A+ 2) B+ 3) C- 4) A-
6) અંધજનો વાંચી શકે તેવી લિપી કોણે તૈયાર કરી ? 1) એલેક્ઝાંડર બેલ 2) બ્રેઈલ લુઈઝ 3) એડિસન 4) આઈઝેક પીટમેન
7) આલ્બર્ટ આઈંસ્ટાઈને શાની શોધ કરી ? 1) શીતળાની રસી 2)એટમ બોમ્બ 3)સાપેક્ષતાવાદનો સિધ્ધાંત 4)ઉત્ક્રાંતિવાદનો સિધ્ધાંત
8) આમાથી કંઈ દવા મલેરિયામાં વપરાય છે 1) પેરાસીટામોલ 2) એનાસીન 3)ક્વિનાઈન 4) પેનસીલીન
9) મેરીનો કયા પ્રાણીની ઓલાદ છે ? 1) કૂતરો 2) ઘોડો 3) ઘેંટુ 4) ગાય
10) ભારતમાં શ્વેતક્રાંતિના પ્રણેતા ? 1) ડો, સ્વામી નારાયણ 2) ડો. મનમોહનસિંહ 3) ડો. કુરીયન 4) ડો હોમીભાભા
ઉત્તર - 1)ગુરૂ 2)અમાસ 3)બ્લેકબોક્સ 4)સીસ્મોગ્રાફ 5)C- 6)બ્રેઈલ લુઈઝ 7)સાપેક્ષતાવાદનો સિધ્ધાંત 8)ક્વિનાઈન 9)ઘેટું 10)ડો. કુરિયન
|