મુખપૃષ્ઠ > વિવિધ > બાળ જગત > ક્વિઝ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
બાળકોના પ્રશ્નો - 2

એનીમિયા (પાડુંરોગ)કયા તત્વના અભાવે થાય છે ?
1) કેલ્શિયમ 2) ખાંડ 3)આયોડીન 4) લોહ

2) અવાજની તીવ્રતા માપવા માટે કયો આંક વપરાય છે ?
1) રીચૂટર 2) ડેસીબલ 3) સેંટીગ્રેડ 4) હર્ટઝ

3) ન્યૂક્લીઅર પાવર એકમમાં કયુ બળતણ વપરાય છે ?
1) કેલ્શીયમ 2) કોલસો 3) સી.એન.જી. 4)યુરેનિયમ .

4) કુંટુન નિયોજન માટે કઈ બાબત સંબંધ ધરાવે છે ?
1) કેમોથેરપી 2) બાયોસ્કોપ 3) લેપ્રોસ્કોપી 4) સ્ટેથોસ્કોપ

N.D
5) ડાયાલીસીસની સારવાર કયા દર્દમાં અપાય ?
1) હૃદયના 2)કીડનીના 3) ડાયાબીટીશના 4) કમળાના

6) પાણી ક્યા બે તત્વોનુ બનેલુ છે ?
1)હાઈડ્રોજન, ઓક્સિજન 2) હાઈડ્રોજન, નાઈટ્રોજન 3) હાઈડ્રોજન, કાર્બન 4)ઓક્સિજન, કાર્બન

7) લોહીમાં શર્કરાનુ નિયમન કોણ કરે છે ?
1) થાઈરોઈડ 2) શ્વેતકણ 3) ઈંનસ્યૂલિન 4) હેમોગ્લોબિન

8) પ્લેગનો રોગ શાનાથી ફેલાય છે ?
1) ચાંચડ 2) માખી 3) મચ્છર 4) તીડ

9) લંબાઈના માપના એકમોમા નીચેનુ કોણ અસંગત છે ?
1)મીટર 2) લીટર 3)ફૂટ 4) માઈલ

10) ન્યૂમોનિયાનો રોગ કોની સાથે સંબંધ ધરાવે છે ?
1) ચામડી 2) ફેફસાં 3) હૃદય 4) કીડની




ઉત્તર - 1) લોહ 2) ડેસીબલ 3) યુરેનિયમ 4) લેપ્રોસ્કોપી 5) કીડનીના
6) હાઈડ્રોજન, ઓકિસજન 7) ઈંસ્યૂલિન 8) ચાંચડ 9) લીટર 10) ફેફસાં
ઘણું બધુ
બાળકો માટેના પ્રશ્નો - 1
તમારું જ્ઞાન ચકાસો
તમારું જ્ઞાન વધારો
તમારું જ્ઞાન ચકાસો
તમારુ જ્ઞાન ચકાસો
તમારું જ્ઞાન ચકાશો