1) મરજીવા સમુદ્રની અંદર શ્વાસ લેવા માટે ક્યા ગેસના મિશ્રણનો ઉપયોગ કરે છે ? 1) નાઈટ્રોજન 2) હાઈડ્રોજન 3) હિલિયમ અને ઓકિસજન 4) કાર્બન
2) રિકેટસ રોગ ક્યા વિટામિનની ઉણપથી થાય છે ? 1) વીટામીન એ 2) વીટામીન બી 3) વીટામીન સી 4) વીટામીન ડી
3) કયા ફળમાંથી વિટામીન બી-12 પુષ્કળ પ્રમાનમાં મળે છે ? 1) ચીકુ 2) દાડમ 3) સફરજન 4) પપૈયુ
4) વૃક્ષોના પાંદડાનો લીલો રંગ કોને આભારી છે ? 1) પ્રકાશ સંશ્લેષણ 2) મૂળ 3) સૂર્ય 4)ક્લોરોફિલ
5) પી.ટી. ઉષાને કયુ ઉપનામ આપવામાં આવ્યુ હતુ ? 1) રનર ગર્લ 2) હવાઈ ગર્લ 3) ગોલ્ડન ગર્લ 4) ફાસ્ટ ગર્લ
6) ચેસની રમતનો પ્રારંભ કયા દેશમાં થયો હોવાનુ મનાય છે ? 1) ચીન 2) ભારત 3) અમેરિકા 4) બ્રાઝિલ
7) 'ડિસ્કવરી ઓફ ઈંડિયા' પુસ્તક ભારતના ક્યા પૂર્વ પ્રધાનમંત્રીના દ્વારા લખવામાં આવ્યુ છે ? 1) પં. જવાહરલાલ નેહરુ 2) રાજીવ ગાંઘી 3) ઈન્દિરા ગાંઘી 4) અટલ બિહારી વાજપેયી
8) 'તારે જમી પર' નામની બાળકો પર આધારિત ફિલ્મ કોણે બનાવી ? 1) શાહરૂખ ખાન 2) સલમાન ખાન 3) સેફ અલી ખાન 4) આમિર ખાન
9) પાંચસો રૂપિયાની નોટ પર કયા મહાન નેતાનો ફોટો છે ? 1) ગાંઘીજી 2) સરદાર પટેલ 3) ચાચા નહેરુ 4) સુભાષચંદ્ર બોસ
10) હોળીના તહેવાર સાથે કોણી વાર્તા સંકળાયેલી છે ? 1) રામ-રાવણની 2) કૃષ્ણ-કંસની 3)પ્રહલાદ-હિરણ્યકશ્યપની 4) દુર્ગા-મહિષાસુર
ઉત્તર 1)હિલિયમ અને ઓકિસજન 2)વીટામીન ડી 3)સફરજન 4)ક્લોરોફિલ 5) ગોલ્ડન ગર્લ 6) ભારત 7) પં જવાહરલાલ નહેરુ 8) આમિર ખાન 9) ગાંઘીજી 10) પ્રહલાદ-હિરણ્યકશ્યપ
|