1) ગુજરાતના કયા મુખ્યમંત્રીનુ હોદ્દા પર હતા ત્યારે વિમાન અકસ્માતમાં મૃત્યુ થયુ ? 1) ડો. જીવરાજ મહેતા 2) ચીમનભાઈ પટેલ 3) બળંવતરાય મહેતા 4) હિતેન્દ્ર દેસાઈ
2) શ્રીમદ હેમચંદ્રાચાર્યના ગ્રંથનુ કયા રાજવીએ જાહેર સન્માન કર્યુ ? 1)કુમારપાળ 2)ભીમદેવ 3) સિધ્ધરાજ સિંહ 4) વનરાજ ચાવડો
3) આ નગર ચિનાઈ માટીના વાસણો નળિયા અને ઘડિયાળો માટે જાણીતુ છે. 1)સુરત 2)થાન 3)મોરબી 4)વાંકાનેર
4) ગુજરાતમાં માતૃશ્રાધ્ધ માતે કયુ સ્થળ જાણીતુ છે ? 1)પ્રભાસપાટણ 2) સિધ્ધપુર 3) ચાણોદ 4)દ્વારકા
5) ગુજરાતનો આ નવો જિલ્લો છે. 1) ગાંઘીનગર 2)ડાંગ 3) પાટણ 4) ભાવનગર
6) નળસરોવર અહીં આવેલુ છે. 1)ચરોતર 2)ભાલપ્રદેશ 3) કચ્છ 4)આહવા
7) અહીં આપેલ શબ્દોમાં કોણ જુદૂ લાગે છે ? 1) મીલીગ્રામ 2) ટેલિગ્રામ 3) કિલોગ્રામ 4) ટેલીગ્રામ
8) 'સ્પષ્ટ' નુ વિરોધી શુ છે ? 1) વિસ્તૃત 2) સંક્ષિપ્ત 3) સંદિગ્ધ 4)જુઠ્ઠુ
9) 'કસ્ટમ ડ્યુટી એટલે ? 1)કારખાનામાંથી બહાર નીકળતા માલ પર લેવાતો વેરો 2)બહારગામથી આવતા માલ પર લેવાતી જકાત 3)માલના વેચાણ વખતે લેવાતો કર 4)પરદેશથી આયત કરેલા માલ પરની ડ્યુટી.
10) સૌથી મોટી સંખ્યા કઈ ? 1)0.1 2)0.01 3)1.0 4)1.21
જવાબ - 1) ચીમનભાઈ પટેલ 2) સિધ્ધરાજ જયસિંહ 3)મોરબી 4) સિધ્ધપુર 5) ભાલપ્રદેશ 6) કચ્છ 7) ટેલિગ્રામ 8)સંદિગ્ધ 9) પરદેશથી આયાત કરેલા માલ પરની ડ્યુટી 10)1.21
|