મુખપૃષ્ઠ > વિવિધ > બાળ જગત > નોલેજ > બાળકોના પ્રશ્નો -6
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
બાળકોના પ્રશ્નો -6

1) ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ કયા દિવસે આવે છે ?
1)14 નવેમ્બર 2) 14 સપ્ટેમ્બર 3) 14 એપ્રિલ 4)14 ફેબ્રુઆરી

2) ભારતના કયા વડાપ્રધાન લેખક/કવિ નથી ?
1)પંડિત જવાહરલાલ નહેરુ 2) અટલ બિહારી વાજપેયી 3) દેવ ગૌડા 4) વી.પી.સિંગ

3) આમને સૂર્યના પુત્ર તરીકે ઓળખવામાં આવે છે.
1) બુધ 2) મંગળ 3) ગુરૂ 4) શનિ

4) 'આર્ટ ઓફ લીવિંગના પ્રણેતા કોણ છે ?
1)અમૃતાનંદમયી દેવી 2)અનંતાનંદતીર્થ 3)રજનીશ 4) શ્રી શ્રી રવિશંકર

5)હનુમાનજી લક્ષ્મણને જીવતા કરવા કંઈ જડીબુટ્ટી લાવ્યા હતા ?
1) અશ્વગંધા 2) અમરવેલ 3)સંજીવની 4) બ્રાહ્મણી

6) 'તારે જમીન પર' ફિલ્મમાં ક્યા બાળકલાકારે શ્રેષ્ઠ અભિનય કર્યો છે ?
1) આદિત્ય નારાયણ 2) દર્શિલ સફારી 3)દ્વિજ યાદવ 4) અહેસાસ ચાન્ના

7) એક ડોલરની કિમંત ભારતીય રૂપિયામાં આશરે કેટલી થાય ?
1) 45 રૂપિયા 2) 100 રૂપિયા 3) 0.50 રૂપિયા 4) 150 રૂપિયા

8) તાજેતરમાં યોજાયેલી સ્ટાર પ્લસની રિયાલિટી શો સ્પર્ધા 'છોટે ઉસ્તાદ'માં કોણ છોટે ઉસ્તાદ બન્યુ ?
1) અન્વેષા 2) એશ્વર્યા 3) અનામિકા 4) સમીર

9) ગુજરાતમાં કંઈ કેરી 'કેરીના રાજા' તરીકે ઓળખાય છે ?
1)બદામ 2) કેસર 3) રાજાપુરી 4)લંગડો

10) એક લિટર તેલની કિમંત જો 65 રૂપિયા હોય તો 520 રૂપિયામાં કેટલા લિટર તેલ આવે ?
1) 10 2) 7 3) 8 4)5




જવાબ 1)14 એપ્રિલ 2)દેવ ગૌડા 3)શનિ 4)શ્રી શ્રી રવિશંકર 5)સંજીવની 6)દર્શિલ સફારી
7)45 રૂપિયા 8)એશ્વર્યા 9)કેસર 10)8
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
ઘણું બધુ
બાળકોના પ્રશ્નો - 3
બાળકોના પ્રશ્નો - 2
બાળકો માટેના પ્રશ્નો - 1
તમારું જ્ઞાન ચકાસો
તમારું જ્ઞાન વધારો
તમારું જ્ઞાન ચકાસો