મુખપૃષ્ઠ > વિવિધ > બાળ જગત > નોલેજ > પાકી ધુનના એડિસન
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પાકી ધુનના એડિસન

N.D
વીજળીના બલ્બની શોધ કરનારા થોમસ આલ્વા એડિસન કામ કરવાના ધૂની હતા. તેઓ કામમાં એ રીતે ખોવાઈ જતા કે ઘણા દિવસો સુધી પ્રયોગશાળામાંથી બહાર જ નહોતા આવતા. ઘણીવાર તો પોતનુ જમવાનુ પણ ત્યાં જ મંગાવી લેતા. તેમની એ આદતથી તેમની પત્નીને ખૂબ જ ચિઢ હતી. એકવાર ઘણા દિવસો પછી એડિસન પોતાની પ્રયોગશાળામાંથી બહાર આવ્યા.
તેમની પત્નીએ સલાહ આપી - તમે દિવસ રાત કામ કરો છો, ક્યારેક બે-ચાર દિવસની રજા લઈ લો.
પરંતુ હુ રજા લઈને જઈશ ક્યા ?
જ્યા તમારુ મન કહે.
સારુ તો હુ ત્યાં જ જઉ છુ. કહીને એડિસન પ્રયોગશાળામાં જતા રહ્યા.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
પહેલા રાષ્ટ્રપતિનુ બેંક ખાતુ !!
ઈંડિયા ગેટ અને ગેટ વે ઓફ ઈંડિયામાં શુ અંતર છે ?
કુતુબમીનારનુ નિર્માણ કોણે કર્યુ ?
માછલીની દુર્ગંધ કેમ આવે છે ?
માછલીની યાદ શક્તિ કેટલી?
બાળકોના પ્રશ્નો -7