મુખપૃષ્ઠ > વિવિધ > બાળ જગત > નોલેજ > રાણીનો ઈ-મેલ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
રાણીનો ઈ-મેલ

N.D
બ્રિટન. મહારાણી એલિજાબેથે છેલ્લા કેટલાક મહિનાની 26 તારીખે કોમનવેલ્થના 60 વર્ષ પૂરા હોવાના પ્રસંગે પહેલો અધિકૃત ઈ-મેલ એક યુવાનને મોકલ્યો. કોમનવેલ્થની આ વર્ષગાંઠ યુવાઓના નામે હતી. મહારાણીએ યુવાઓને પ્રેરિત કરવા માટે આ ઈ-મેલ કર્યો હતો. તેમણે યુવાઓ પાસેથી બ્લોગ લખાવીને પોતાના અનુભવ બતાવવાનુ પણ કહ્યુ હતુ. યુવાઓએ જવાબ પણ મોકલ્યા. મહારાણી એલિજાબેથની નવી ટેકનોલોજીને જાણવામાં ખૂબ જ રસ રહે છે. આ પહેલા સુધી એ પોતાના પૌત્ર પ્રિંસ વિલિયમ અને પ્રિંસ હેરીને ઈ-મેલ મોકલતી રહી છે. તેમને આવુ કરવાથી ખુશી મળે છે અને લાગે છે કે એ કોઈ નવી તકનીક સાથે જોડાયેલી છે. પ્રિંસ હેરીએ જ મહારાણીને તેના મોબાઈલ ફોનથી એસએમએસ કરવાનુ શિખવાડ્યુ હતુ. ગયા વર્ષે મહારાણી ગૂગલ અને વોડાફોનના ઓફિસમાં પણ ગઈ હતી. કોમ્ય્પુટરની સાથે મહરાણી આ પ્રેમ વધુ નહી બસ ત્રણ વર્શ જૂનો છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
મિર્ચી એલર્ટ
પાકી ધુનના એડિસન
પહેલા રાષ્ટ્રપતિનુ બેંક ખાતુ !!
ઈંડિયા ગેટ અને ગેટ વે ઓફ ઈંડિયામાં શુ અંતર છે ?
કુતુબમીનારનુ નિર્માણ કોણે કર્યુ ?
માછલીની દુર્ગંધ કેમ આવે છે ?