મુખપૃષ્ઠ > વિવિધ > બાળ જગત > વાર્તા
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
રાક્ષસ  Search similar articles

N.D
ક્લાસમાં નાનકડા ભૂલકાંઓનો પહેલો દિવસ હતો. બાળકો મસ્તી કરી રહ્યા હતા. શિક્ષિકાએ ક્લાસમાં આવીને સૌ પ્રથમ બાળકોને ચૂપ કર્યા. 'આજે તમારો શાળામાં પહેલો દિવસ છે. આપણે અભ્યાસ ચાલુ કરતા પહેલા હું તમારા બધા સાથે પરિચય કરવા માંગુ છુ. ત્યારબાદ તેમણે સમે બેસેલા કે છોકરાને પૂછ્યુ

તારુ નામ શુ છે ?

'સોનુ' - છોકરાએ જવાબ આપ્યો.

તારા પિતાનુ નામ ?

'રાક્ષસ'

આટલુ સાંભળતા જ બધા હંસી પડ્યા. શિક્ષિકાએ પૂછ્યુ - તારા પિતાને રાક્ષસ કોણ કહે છે ?

મમ્મી કહે છે.

તારા પિતા શુ કરે છે ?

મારી મમ્મીને મારે છે.
ઘણું બધુ
કામ કરે કૂબડ
ગેંડાની જાડી ચામડીનું રહસ્ય
બિલાડીમાસીના ગંદા પંજા
આકાશ મામા દૂરના
રિસાયેલાને મનાવવા જોઈએ
પાણીની મીઠાશ