મુખપૃષ્ઠ > વિવિધ > બાળ જગત > વાર્તા > બાળકો દ્વારા બાળ પારાયણ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
બાળકો દ્વારા બાળ પારાયણ
P.R

મહેસાણામાં બાળકો દ્વારા અનેરી બાળ પારાયણ બોચસણવાસી શ્રી અક્ષરપુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં મહેસાણા શહેરમાં જુદા જુદા વિસ્તારમાં બાળકો દ્વારા બાળ પરાયણના અદ્દભૂત કાર્યક્રમો યોજાયા.

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી મહેસાણા શહેરના જુદા જુદા વિસ્તારો જેવા કે 1) અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ મંદિર, રાધનપુર ચાર રસ્તા 2) બજાર વિસ્તાર સંસ્કારધામ, ધોબી ઘાટ રોડ 3) જય આશીર્વાદ સોસાયટી નાગલપુર 4) તુલસી સંસ્કારધામ, રાધનપુર રોડ 5) ગોકુલપાર્ક ટેનામેંટ, ગંજ બજાર પાછળ, મહેસાણામાં બાળ પરાયણનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
સંબંધિત જાણકારી શોધો
1 | 2 | 3 | 4 | 5  >>  
ઘણું બધુ
મળો તમારા મિત્ર ફરહાન અખ્તરને
માતાની મહેનતે બનાવ્યો વૈજ્ઞાનિક
ચમચમ ચાચા છેવટે પલળી જ ગયા
વધુ માર્કસ મેળવવાનુ રહસ્ય
પહેલવાનનો દેશપ્રેમ
આકાશમાં ચમકોને વરસો